Gujarat/ મહેસાણામાં કબીરધામના મહંતનો સમાધિનો મામલો, સમાધિ અવસ્થામાં મહંત દેહત્યાગનો દાવો નિષ્ફળ , મહંત સપ્તશુલની સમાધિની જાહેરાતનો ફિયાસ્કો , સમાધિમાંથી ઉઠી મહંત સમાધિ આપવા કરી માગ , ભક્તોની લાગણીને ઠેસ પહોંચાડવા બદલ માગી માફી, આજ પછી હું કોઈ દિવસ આશ્રમમાં પગ નહીં મુકું

Breaking News