Gujarat/ રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી, ઉ.ગુજરાત-દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી, સુરત,વલસાડ.નવસારી,તાપીમાં વરસાદની આગાહી, 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, પવનની ગતિ તેજ રહેતા દરિયો ન ખેડવા સૂચન, હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત

Breaking News