કમોસમી વરસાદ/
રાજ્યના 6 જિલ્લામાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે સૌરાષ્ટ્રના 3, દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા માટે આગાહી ગાજવીજ સાથે વાતાવરણમાં પલટો આવી શકે જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ માટે આગાહી સુરત, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
