Gujarat/ પાટણ-સિદ્ધપુર ન.પા પ્રમુખ સહિત ટીમની જાહેરાત, પ્રમુખ તરીકે કૃપાબેન આચાર્યનાં નામની જાહેરાત, ઉપપ્રમુખ તરીકે નારીભાઇ આસનાણીની વરણી, કારોબારી ચેરમેન તરીકે ધર્મેન્દ્રકુમાર ઠાકરની નિમણૂક, દંડક તરીકે કનુજી ઠાકોરનું નામ જાહેર

Breaking News