Gujarat/
રાજ્યમાં રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે: નીતિન પટેલ , ક્યા શહેરોમાં કેટલો કર્ફ્યુ રાખવો તે અંગે નિર્ણય લેવાશે, 4 મનપા સિવાય અન્ય જગ્યાએ કર્ફ્યુ આવી શકે છે, કર્ફ્યુના સમયમાં બદલાવ અંગે આજે નિર્ણય કરાશે, રસીનો પુરતો જથ્થો ઉપલબ્ધ છેઃ નીતિન પટેલ , રાજ્યમાં કોરોના કેસ વધ્યા છેઃનીતિન પટેલ
