Gujarat/ અમદાવાદનાં વટવામાં લાગેલી આગ કાબુમાં, આખરે આગ પર મહાજહેમતે મેળવાયો કાબુ, મંતવ્ય ન્યૂઝ સાથે ચીફ ફાયર ઓફિસરની વાતચીત, રાજેશ ભટ્ટે મંતવ્ય ન્યૂઝ પર આપી ખાસ જાણકારી, આગામી છ-સાત કલાકમાં સંપૂર્ણ કાબુ મેળવાશે, ગઇકાલે રાત્રે 9 વાગે લાગી હતી ભીષણ આગ, ઇન્ક-સોલવન્ટ પ્રસરતાં આગે બની હતી વિકરાળ, ફાયર સેફ્ટીનાં નિયમ પાલન મુદ્દે બાદમાં થશે તપાસ સદનસીબે કોઇ જાનહાનિનાં સમાચાર નહીં

Breaking News