Gujarat/
સુરતના ખટોદરા પો.સ્ટે.ના કંપાઉન્ડમાંથી મળ્યું હાડપિંજર, જપ્ત કરેલ વાહનો ખસેડતા મળી આવ્યું હાડપિંજર,પો.સ્ટેશન કંપાઉન્ડમાંથી હાડપિંજર મળતા ચકચાર,થોડા દિવસો અગાઉ કોઈનું મોત થયાનું તારણ,પોલીસે FSLની મદદથી લઈ વધુ તપાસ હાથ ધરી
