મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ
કોરોના અપડેટ – ગુજરાત – તા. 1 નવેમ્બર’ 2020
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 860
- રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 173804
- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 05
- રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે મરણજનારની સંખ્યા – 3724
- રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1128
- ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 157247
- રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 12833
