National/ દેશમાં સેકન્ડ વેવનો ચિંતાજનક તરખાટ, છેલ્લાં 24 કલાકમાં જ 47 હજાર નવા કેસ,એકલા મહારાષ્ટ્રમાં જ 30,535 નવા કેસ,એક્ટિવ કેસનો આંકડો સવા ત્રણ લાખ પાર, એક્ટિવ કેસ 3.31 લાખ પર પહોંચ્યો, દેશમાં કુલ કેસ હવે 1.16 કરોડને પાર, રિકવરીનો આંક હવે 1.11 કરોડને પાર

Breaking News