Gujarat/ રાજ્યના 4 IAS અધિકારીની બદલીના આદેશ, પોરબંદરના કલેક્ટર પણ બદલાયા, પોરબંદરના નવા કલેક્ટર તરીકે એ.એમ.શર્મા, વર્તમાન કલેક્ટર ડી.એન. મોદીની બદલી, એડિ.કમિશનર, સ્ટેટ ટેક્સના બીકે. પંડ્યાની પણ બદલી, મહિલા અને બાળ કલ્યાણ ડે. સેક્રેટરી ગાર્ગી જૈનની ટ્રાન્સફર

Breaking News