India/
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે મોટા સમાચાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ થશે જાહેર બપોરે ત્રણ વાગે કેન્દ્રીય ચૂંટણીપંચ કરશે પ્રેસ કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની તારીખ થશે જાહેર દિલ્હીથી કેન્દ્રીય ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ
