TELANGANA/ તેલંગાણામાં સ્ટેડીયમમાં ગેલેરી પડતા દુર્ઘટના, ગેલેરીનો ભાગ પડતાં 100થી વધુ લોકો ઘાયલ, કબડ્ડી મેચ દરમિયાન પડયો હતો ગેલેરીનો ભાગ, તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા. ઘટનામાં પાંચ થી છ લોકોને ફ્રેકચર થયું, સ્થાનિક પ્રશાસન દ્વારા કરાઇ બચાવ કામગીરી
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)