Breaking News/ બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા, ડીસાની હરેક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝમાં ફૂડ વિભાગના દરોડા, ઓઈલ સુદાન ડાઇથી કલર કરેલું 260 કિલો મરચું ઝડપાયું, 260 કિ.ગ્રા. લુઝ મરચાનો જથ્થો સીઝ કરી દેવાયો, શંકાના આધારે પેઢીમાં કરાયા હતા દરોડા, થેલીમાં ભરેલું મરચું અત્યંત લાલ દેખાતા સ્થળ પર જ ચેકીંગ કરાયું, મેજિક બોક્સથી સ્થળ પાર જ મરચાની તપાસ કરાઈ, તપાસ દરમિયાન મરચું પાવડરમાં કલરની ભેળસેળ સામે આવી August 4, 2023khusbu pandya Breaking News