Breaking News/
સુરતના ડુમસ ખાતે આકાર પામશે સીફેસ પ્રોજેક્ટ, પ્રોજેક્ટના ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી શરૂ, પ્રોજેક્ટમાં 850 કાર અને 400 ટુ-વ્હીલર પાર્કિંગ બનશે, ખાણીપીણી માટે 25 સ્ટોલ પણ બનાવવામાં આવશે, બીચ પર ભવિષ્યમાં પતંગ મહોત્સવ યોજાઈ શકે તેવું આયોજન કરાશે, પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરાવવા માટે કવાયત, 1.30 લાખ ચોરસ મીટર જમીનમાં પ્રોજેક્ટ સાકાર થશે, 7 હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનાવાશે બાળકો માટે પ્લે એરિયા
