Breaking News/ બનાસકાંઠામાં ફરી એકવાર શિક્ષણ જગત શર્મસાર, પ્રાથમિક શાળામાં જ શિક્ષકનું ઝૂમ બરાબર ઝૂમ, અંબાજીના ચીખલા ગામની પ્રા. શાળાની ઘટના, દારૂના નશામાં મદમસ્ત બની શિક્ષક પહોંચ્યા શાળામાં, દારૂડિયા શિક્ષક સામે સ્થાનિકોએ નોંધાવ્યો ભારે વિરોધ, અજય પટેલ નામનો શિક્ષક છાસવારે ટલ્લી થતો હોવાની ચર્ચા, શું આવા નશેડી શિક્ષક આપશે બાળકોને શિક્ષણ..?, સ્થાનિકોએ નસેડી શિક્ષકને શાળામાંથી બહાર કાઢ્યો, ઘટનાનો વિડીયો સોશીયલ મીડિયામાં વાયરલ  

Breaking News
Breaking News