Gujarat/ મોરબીનું ઐતિહાસિક મણીમંદિર ફરી બંધ, થોડા દિવસ પહેલા મંદિર લોકો માટે મુકાયું હતું ખુલ્લુ, રવિવારે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, મંદિરની વ્યવસ્થા ન હોવાથી મંદિર ફરી કરાયું બંધ, અન્ય સારી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી બંધ કરાયું

Breaking News