Gujarat/
STના ડ્રાઇવર-કંડક્ટરોને સરકારની ભેટ , ST ડ્રાઇવર-કંડક્ટરોને દિપાવલી ભેટ , ગ્રેડ પે વધારો કરવાનો નિર્ણય , STના ડ્રાઇવર-કંડક્ટરોના ગ્રેડ પે માં વધારો , ડ્રાઇવરોને રૂ.1800ના બદલે રૂ.1900 ગ્રેડ પે , કંડક્ટરને રૂ.1650ના બદલે રૂ.1800 ગ્રેડ પે , 1 નવે.થી આ સુધારો અમલી બનશે , કોઇપણ એરિયર કે ઇજાફા ગણવાના રહેશે
