National/
રસીકરણને લઇ સૌથી મોટા સમાચાર, 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામનું વેક્સિનેશન, તમામ લોકોનું પહેલા થશે રજિસ્ટ્રેશન, માસ્ક હજુ એકથી દોઢ વર્ષ પહેરવું પડશે
