Gujarat/
કોરોનાનું સંક્રમણ વધતા સરકારનો મહત્વનો નિર્ણય,મહારાષ્ટ્રથી ગુજરાત આવતા મુસાફરોનું સ્ક્રિનિંગ ફરજિયાત,પ્રવાસીઓએ કરાવવો પડશે RTPCR ટેસ્ટ,72 કલાક અગાઉનો રિપોર્ટ માન્ય રહેશે,રિપોર્ટ નેગેટિવ હશે તો જ ગુજરાતમાં પ્રવેશ
