Gujarat/ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, 4 લાખ 127 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 4 લાખ 127 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 691 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, 9,455 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ, 35,288 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ , 82 હજાર 10 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ, એક લાખ 29 હજાર 781 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ, એક લાખ 8 હજાર 299 વિદ્યાર્થીઓને C2 ગ્રેડ, 28,690 વિદ્યાર્થીઓને D2 ગ્રેડ, 5885 વિદ્યાર્થીઓને E1 ગ્રેડ, 28 વિદ્યાર્થીઓ E2 ગ્રેડમાં પાસ, અમદાવાદ શહેરમાં 28,932 વિદ્યાર્થીઓ પાસ, અમદાવાદ ગ્રામ્યમાં 21015 વિદ્યાર્થીઓ પાસ, ધો 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ

Breaking News