Gujarat/
તાપીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, લગ્ન પ્રસંગમાં લોકોની ઉમડી ભારે ભીડ , નિઝરનાં વેલદા ગામે લગ્ન પ્રસંગનો વીડિયો, પાર્ટીનાં તાલમાં લોકો કોરોનાનું ભાન ભૂલ્યા, કોરોના ગાઈડલાઈનનાં ઉડ્યા ધજાગરા સ્થાનિક પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું
