Gujarat/ આજથી સૌરાષ્ટ્રના APMC 8 દિવસ બંધ, માર્ચ એન્ડિંગમાં હિસાબી કામગીરીને લઈ બંધ, પાટણના સિદ્ધપુરમાં માર્કેટયાર્ડ પણ રહેશે બંધ, 25 થી 31 માર્ચ સુધી સિદ્ધપુર ગંજબજાર બંધ, ગોંડલ, અમરેલીનું બાબરા, જામનગરનું હાપા APMC બંધ, તમામ જણસીની હરાજીનું કામકાજ રહેશે બંધ

Breaking News