India/
આજે ખેડૂતોનું ભારત બંધનું એલાન, રસ્તા-રેલ ટ્રાફિક ખોરવાય તેવી આશંકા, ખેડૂત આંદોલનનો આજે 120મો દિવસ, કૃષિ કાયદા રદ્દ કરવાની કરી રહ્યા છે માગ, સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી બંધ, વિપક્ષી નેતાઓનું પણ બંધને સમર્થન, શોપિંગ મોલ, બજારો, દુકાનો રહેશે બંધ, વેપારી સંગઠનોનો બંધમાં જોડાવાનો ઇન્કાર
