OMG!/ ન્યૂડ અવસ્થામાં ગટરમાંથી નીકળી મહિલા, સ્વિમિંગ કરતા સમયે થયું હતું આવું…

અમેરિકાના ફ્લોરિડામાં રહેતી 43 વર્ષીય મહિલાને ફાયર બ્રિગેડે સ્ટ્રોમ ડ્રેનથી રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી. આ મહિલા નગ્ન અવસ્થામાં મળી હતી તેને બચાવી લીધી છે. મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મહિલા તરવા માટે ગઈ હતી અને આ સમયગાળા દરમિયાન તે ગુમ […]

Ajab Gajab News

અમેરિકાના ફ્લોરિડામાં રહેતી 43 વર્ષીય મહિલાને ફાયર બ્રિગેડે સ્ટ્રોમ ડ્રેનથી રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી. આ મહિલા નગ્ન અવસ્થામાં મળી હતી તેને બચાવી લીધી છે. મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મહિલા તરવા માટે ગઈ હતી અને આ સમયગાળા દરમિયાન તે ગુમ થઈ ગઈ હતી.

ફ્લોરિડામાં રહેતી લંન્ડસે કેનેડી 20 દિવસથી ગુમ હતી અને ફાયર બ્રિગેડે મંગળવારે તેને ડ્રેનમાંથી બહાર કાઢી હતી. મહિલા 20 દિવસ સુધી ગટરની અંદર જ હતી અને અનેક પ્રયત્નો કરવા છતાં બહાર નીકળવામાં નિષ્ફળ ગઈ હતી. ડેઇલીમેલના અહેવાલ મુજબ, મહિલા 3 માર્ચે નહેરમાં તરવા માટે ગઈ હતી, પરંતુ લાંબા અંતર પર સુધી ત્યા પછી તેણે એક ટનલનો દરવાજો જોયો હતો, અંદર ગયા પછી તે ગુમ થઈ ગઇ હતી. ઘણી કોશિશ છતાં તે બહાર આવવાનો રસ્તો શોધી શકી નહીં.

મહિલા 20 દિવસ સુધી ડ્રેનની અંદર હતી અને 23 માર્ચે એક જગ્યાએ એક પ્રકાશ દેખાયો હતો. પછી તે પ્રકાશ વાળી જગ્યાએ ગઈ, પણ તે કેટલા ફુંટ ઉંચુ હતુ. પછી તેણે એક વ્યક્તિને જતા જોયો, પછી તેણે મદદ માટે મોટો અવાજ કર્યો.

જ્યારે વ્યક્તિએ ગટરની અંદરનો અવાજ જોયો, ત્યારે તેણે એક મહિલાને નગ્ન અવસ્થામાં જોઇ. આ અંગે તેણે ફાયર વિભાગને તુરંત જાણ કરી હતી. ફાયર ડિપાર્ટમેન્ટે ઘટના સ્થળે પહોંચી મહિલાને આશરે 8 ફૂટની ગટરમાંથી બહાર કાઢી બચાવી લીધી હતી.

મકાનમાં ફ્લોરને તોડવાનું કામ ચાલી રહ્યું હતું તો અચાનક દેખાયા એકપછી એક હાડપિંજર…

Missing Nearly 3 Weeks, This Woman Was Found Naked in a Sewer - Connexionblog

લિન્ડેસી કેનેડીની માતાએ તપાસકર્તાઓને કથિત રીતે જણાવ્યું હતું કે તેમની પુત્રીને માનસિક બીમારી છે અને તે ડ્રગનું સેવન પણ કરે છે. તપાસમાં બહાર આવ્યું છે કે મહિલાના ગુમ થયાના અહેવાલ 3 માર્ચે નોંધાયા હતા, તે ત્યારથી ગુમ હતી.

હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે તેણી પોતાની જાતે અંદર ગઇ હતી કે કોઇએ જબરદસ્તીની અંદર નાખી દીધી હતી.