Gujarat/
મોરવાહડફ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર,મોરવાહડફ બેઠક પર સુરેશ કટારા,17 એપ્રિલે યોજાશે વિધાનસભાની પેટાચૂંટણી,ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટના નિધનથી બેઠક છે ખાલી,ભાજપના નામ અંગે આજ-કાલમાં જાહેરાત,30-માર્ચ સુધીમાં ભાજપ ઉમેદવાર કરશે જાહેર
