Ahmedabad/
અમદાવાદ જગન્નાથ મંદિરમાં ધૂળેટી પર્વની ઉજવણી, ધૂળેટી પર્વ પર મંદિરમાં પ્રતિકાત્મક રંગોત્સવ, ભગવાનને અબીલ ગુલાલની છોળો ઉડાડી, દર વર્ષે ધામધૂમથી મનાવાય છે ધૂળેટી પર્વ, આ વર્ષે કોરોનાને લઈ પ્રતિકાત્મક ઉજવણી, કોવિડના નિયમો સાથે ભક્તો કરી રહ્યા છે દર્શન
