Gujarat/
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન, સરકારનાં નિયમનો કોઇએ ભંગ નથી કર્યો, જાહેરમાં કલર કે પાણી છાંટી ઉજવણી નહીં, કલબ,સોસા.માં હોળી-જાહેરમાં રંગ નાખવા પ્રતિબંધ, તમામ લોકોએ ગાઇડલાઇનનું પાલન કર્યુ છે, ઉમિયાધામ મંદિર જાસપુર કાર્યક્રમમાં આપ્યું નિવેદન
