Gujarat/
કોરોનાને કારણે GPSCની પરીક્ષામાં ફેરફાર, 4 એપ્રિલથી શરૂ થતી પરીક્ષા હવે 18 એપ્રિલથી શરૂ થશે, 30 મે સુધી GPSC વિવિધ પરીક્ષાઓ યોજાશે
