Gujarat/
અમદાવાદના ઈસનપુરમાં સગીરા પર સામુહિક દુષ્કર્મ, પોલીસે પાંચ નરાધમોને ઝડપી પાડ્યા, સગીરાને પીપળજ ગામે લઈ જઈ આચર્યુ દુષ્કર્મ, ઈસનપુર પોલીસે સમગ્ર હકીકત જાણી ફરિયાદ નોંધી
