Gujarat/
AMCના ડે.મેયરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ,ગીતાબેન પટેલ છે AMCના ડેપ્યુટી મેયર,કોરોનાના સામાન્ય લક્ષણ જણાતા કરાવ્યો હતો ટેસ્ટ,ડોક્ટરની સલાહ લઈને હોમ આઇસોલટ થયા
