Maharastra/
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આપ્યું રાજીનામું, મહારાષ્ટ્રના ગૃહપ્રધાન પદેથી આપ્યું રાજીનામું, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચ્યા હતા અનિલ દેશમુખ, અનિલ દેશમુખ સામે CBI તપાસના આદેશ
