India/
5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો મહાસંગ્રામ, 5 રાજ્યોની 475 બેઠકો પર આજે મતદાન, પ.બંગાળ, અસમમાં ત્રીજા તબક્કાનું મતદાન, તમિલનાડુની તમામ 234 બેઠકો પર મતદાન, કેરળની તમામ 140 બેઠકો પર આજે મતદાન, પુડ્ડુચેરીની તમામ 30 બેઠકો પર મતદાન, મતદાન મથકો પર પોલીસનો બંદોબસ્ત
