Gandhinagar/
ગાંધીનગર મનપાની ચૂંટણીનો મામલો, કોંગ્રેસ આજે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો, સવારે 11.30 કલાકે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો, 11 વોર્ડની 44 બેઠકો પર 18 એપ્રિલે મતદાન, 20 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરાશે
