India/
કોરોનાની ત્રીજી લહેરને લઇ નીતિ આયોગની ચેતવણી, સપ્ટે.માં ચાર લાખથી વધુ કોરોનાનાં કેસ નોંધાઇ શકે, અત્યારથી બે લાખ ICU બેડ તૈયાર રાખવાની જરૂર, નીતિ આયોગ દ્વારા ગંભીર ચેતવણી અપાઇ
