Gujarat/ જામખંભાળીયામાં થયેલ ફાયરિંગનો મામલો, બે આરોપીઓની હથિયાર સાથે ગુજરાત ATS અને દ્વારકા SOGએ કરી ધરપકડ બિટ કોઈનમાં સંકળાયેલ નિશા ગોંડલીયા પર થયું હતું ફાયરિંગ, નિશા ગોંડલીયાએ પોતાના પર જાતે જ ફાયરિંગ કરાવ્યું હતું, ફાયરિંગનો આક્ષેપ જયેશ પટેલ-યસપાલ જાડેજા પર નાંખ્યો હતો, ત્રણે વચ્ચે આર્થિક વ્યવહારો હોવાનુ સામે આવ્યું

Breaking News