daman/ સંઘપ્રદેશ દમણમાં રાત્રિ કરફ્યુના સમયમાં ફેરફાર, આજે સાંજે 8 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ , દમણમાં કોરોના સંક્મણ વધતા તંત્રનો નિર્ણય , મહારાષ્ટ્ર, ગુજરાતમાં કોરોના કેસ વધતા નિર્ણય , દમણમાં 144ની કલમ પણ લાગુ કરવામાં આવી

Breaking News