Gujarat/
કોરોનાને પગલે ગુજરાત યુનિવર્સિટીનો નિર્ણય,આગામી દિવસોમાં યોજાનાર પરીક્ષા કરાઈ મોકૂફ,આગામી આદેશ ન મળે ત્યાં સુધી મોકૂફ,કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાશે આગામી નિર્ણય,ઓનલાઇન પરીક્ષાનું થઇ શકે છે આયોજન,આગામી 12 અને 23 એપ્રિલ થી યોજાવાની હતી પરીક્ષા
