National/ મહારાષ્ટ્રમાં યથાવત છે મહાતાંડવ,છેલ્લાં 24 કલાકમાં 59,907 નવા કેસ,તૂટ્યાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ,24 કલાકમાં 322 નાગરિકોના મોત,મહારાષ્ટ્રમાં કુલ કેસ 31.73 લાખ,24 કલાકમાં 30,296 કોરોનામુક્ત,પુણેમાં 24 કલાકમાં 11,023 નવા કેસ,મુંબઈમાં 24 કલાકમાં 10,428 નવા કેસ

Breaking News