Gujarat/ વડોદરામાં મૃતદેહોને કારણે ગેસ ચિતા પર ભારણ વધ્યું, 5 કલાક સુધી ગેસ ચિતામાં પડી રહ્યો કોરોના મૃતદેહ, સતત મૃતદેહોનાં નિકાલને કારણે ગેસ ચિતાનું પ્રેશર ઘટ્યું , એક કલાકને બદલે પાંચ કલાકે થયાં અંતિમ સંસ્કાર, ઓટોમેટિક ગેસ ચિતામાં છાણાં નાંખી અંતિમ સંસ્કાર કરાયાં

Breaking News