Gujarat Corona Case/
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 4541 કેસ, 24 કલાકમાં 42 દર્દીના મોત, 24 કલાકમાં 2280 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 22,692 એક્ટિવ કેસ, ગુજરાતમાં કુલ કેસનો આંક પહોંચ્યો 3,37,015
