Gujarat/
મહેસાણા શહેર શનિવાર-રવિવાર સ્વયંભુ બંધ , કલોલ,ઊંઝા સહિતના શહેરો શનિ રવિ બંધ, મેહસાણા શહેર સજ્જડ બંધ જોવા મળ્યું , શહેરમાં ગુજરી બજાર રવિવારના રોજ બંધ રહેશે, મહેસાણામાં કોરોનાના કેસો વધ્તા લેવાયો નિર્ણય , વેપારી એસો.દ્વારા સ્વયંભૂ બંધનો લેવાયો નિર્ણય, સોમવારથી બજારો સાંજે 6 વાગ્યા બાદ બંધ રહેશે , 30 તારીખ સુધી 6 વાગ્યા સુધી બજારો ચાલુ રહેશે
