Gujarat/
બનાસકાંઠાના ભાભરમાં સ્વૈચ્છિક બંધ, શનિ-રવિ બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉન, આજે સાંજથી 6 થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી બજારો બંધ, ન.પા.પ્રમુખ અને વેપારીઓએ યોજી બેઠક, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
