International/
ઈન્ડોનેશિયામાં કોરોનાનો અજગર ભરડો, 24 કલાકમાં જ 47,899 નવા કેસ, સ્પેનમાં પણ નવા કેસમાં ચિંતાજનક ઉછાળો, સ્પેનમાં 24 કલાકમાં 43,960 નવા કેસ, સ્પેનમાં કુલ કેસ હવે 40 લાખને પાર, UKમાં પણ કોરોનાનો ટોર્નેડો ફરી વળ્યો, 24 કલાકમાં UKમાં 36,660 નવા કેસ, રશિયામાં 24 કલાકમાં 24,702 કેસ, ફ્રાન્સને પાછળ છોડી રશિયા ફરી ચોથા સ્થાને, ઈરાનમાં 24 કલાકમાં 22,750 નવા કેસ
