Rajsthan/ રાજસ્થાનમાં કપ્પા વેરિયન્ટનાં 11 કેસ આવ્યા સામે, ડેલ્ટા-ડેલ્ટા પ્લસ બાદ કપ્પા વેરિયન્ટ આવ્યો સામે, અલગ પ્રકારનાં વેરિયન્ટે વધારી ચિંતા, રાજ્ય આરોગ્યમંત્રી ડો.રઘુ શર્માએ આપી જાણકારી, કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા કરી અપીલ

Breaking News