Gujarat/ ગુજરાત કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ હાર્દિક પટેલનું નિવેદન, નવા મંત્રીમંડળને લઈને હાર્દિક પટેલે આપ્યું નિવેદન, નવુમંત્રી મંડળ બનાવી ભાજપ લોકોને ગુમરાહ કરે છે, જનતાએ ભાજપને હવે નો રિપીટની થિયરીનું નક્કી કર્યું છે, ભાજપના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાં આવે તો વેલકમ,

Breaking News