Gujarat/
રાજકોટ જિ.પં.ના કાર્યપાલક ઇજનેરની બદલી, બાંધકામ શાખાના કાર્યપાલક ઈજનેરની બદલી, સિમેન્ટ રોડમાં ભ્રષ્ટાચાર મુદ્દે કરાઈ બદલી , જિ..પં.પ્રમુખ અને બોદરે સરકારને સોંપ્યો હતો રિપોર્ટ , સરકારે રિપોર્ટના આધારે ગાંધીનગર કરી બદલી
