Gujarat/
આવતીકાલથી સોમનાથ મંદિર રહેશે બંધ , અન્ય નિર્ણય ન આવે ત્યાં સુધી રહેશે બંધ , સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય , સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે રહેશે બંધ ભક્તો ઓનલાઇન માધ્યમથી કરી શકશે દર્શન
