Gujarat/
ગાંધીનગર મનપાની ચૂંટણી અંતે મુલતવી, ચૂંટણીપંચે અંતે કરી જાહેરાત, કોરોનાની સ્થિતિ સુધરે ત્યારબાદ નવી તારીખની જાહેરાત, અત્યાર સુધીની પ્રક્રિયા રહેશે યથાવત્, માત્ર મતદાન અને પ્રચારનો સમય જ થશે જાહેર, ચૂંટણી પંચ સ્થિતિ સુધર્યા બાદ નવી સ્થિતિનું કરશે એલાન, સીએમ અને વિરોધ પક્ષ પહેલેથી રદ્દ કરવા કરી છે રજૂઆત
