Gujarat/
જેતપુરમાં માર્કેટીગ યાર્ડમાં બે દિવસનું લોકડાઉન, માર્કેટીગ યાર્ડમાં બે દિવસ જણસીની આવક રહેશે બંધ, આજે અને આવતીકાલે જણસીની આવક બંધ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
