Gujarat/ મહેસાણા ઊંઝાના જીરાના બે વેપારીઓનું અપહરણ , ગઇકાલે રૂપિયાની લેતીદેતી બાબતે થયું અપહરણ , પોલીસે ફિલ્મી ઢબે આરોપીને ઝડપી પાડ્યા , આજી ડેમ પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા , અપહરણ બાદ રાજ્યભરની પોલીસને કરાઇ હતી જાણ , અન્ય ત્રણ શખ્સો ફરાર, વેપારીઓને મુક્ત કરાવાયા

Breaking News